થરાદ-ઢીમા રોડ પર શિવનગર પાસે રિક્ષા પલટતાં બે ને ઇજા

થરાદના શિવનગર પાસે છકડો રીક્ષા પલ્ટી જતાં ચાલક હીતેશભાઇ રઘપુરી ગોસ્વામી (ઉં.વ.25,રહે. શિવનગર-થરાદ) અને અન્ય એક યુવક...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:00 AM
થરાદ-ઢીમા રોડ પર શિવનગર પાસે રિક્ષા પલટતાં બે ને ઇજા
થરાદના શિવનગર પાસે છકડો રીક્ષા પલ્ટી જતાં ચાલક હીતેશભાઇ રઘપુરી ગોસ્વામી (ઉં.વ.25,રહે. શિવનગર-થરાદ) અને અન્ય એક યુવક સહિત બંને ઇજાગ્રસ્તોને 108 મારફતે થરાદ રફેરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર ઈજાઓ હોઇ થરાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તસવીર-ભાસ્કર

X
થરાદ-ઢીમા રોડ પર શિવનગર પાસે રિક્ષા પલટતાં બે ને ઇજા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App