ભાભર ગામેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

ભાભર | થરાદ ડીવાયએસપીએ બાતમીના આધારે સ્ટાફ સાથે શનિવારે રાત્રે ભાભર તાલુકાના મીઠા જાસનવાડા રોડ ઉપર નાકાબંધી કરી...

DivyaBhaskar News Network | Updated - Aug 13, 2018, 04:00 AM
ભાભર ગામેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ
ભાભર | થરાદ ડીવાયએસપીએ બાતમીના આધારે સ્ટાફ સાથે શનિવારે રાત્રે ભાભર તાલુકાના મીઠા જાસનવાડા રોડ ઉપર નાકાબંધી કરી હતી. ત્યારે બાતમીવાળી કાર પસાર થતાં પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો પરંતુ કાર ચાલકે પોલીસને જોઇ કાર ભગાવતાં પોલીસે પીછો કર્યો અને ચાલક બેલુચાવાસ પાસે કાર મૂકી ફરાર થઇ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ-292 કિંમત રૂપિયા 29,200 તથા કાર કિંમત 3 લાખ મળી કુલ રૂ. 3,29,000 કબજે લઇ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

X
ભાભર ગામેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App