તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • ચારડા નજીકથી દારૂ ભરેલી કાર સહિત રૂ. 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત

ચારડા નજીકથી દારૂ ભરેલી કાર સહિત રૂ. 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદના ચારડા ગામે આવી રહેલી એસન્ટ કાર નંબર એમએચ-02-એએલ-3123માં વિદેશી દારૂ આવી રહ્યો છે. તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા તેને ઉભી રાખવા ઈશારો કરતા ગાડી ત્યાંથી પોલીસને જોઇ ગાડી ભગાડી ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. આ ગાડીની તલાસી લેતા તેની ગાડીમાં 960 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કિંમત રૂ.96,000 હતી અને ગાડીની કિંમત રૂ.50,000 આમ કુલ મળી રૂ. 1,46,000 નો મુદ્દામાલ થરાદ પોલીસ મથકે સોંપી અને ફરાર ગાડી ચાલક સામે પ્રોહીબિશનના ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...