Divya Bhaskar

Home » Uttar Gujarat » Palanpur District » Tharad » કોચલા ગામે ઘાસની આડમાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો

કોચલા ગામે ઘાસની આડમાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 03:56 AM

થરાદ | થરાદના કોચલા ગામે ડુવા ગામના ઇશ્વરજી ભાણજી દરબાર પર પ્રાંતિય દારૂ મુકી ગયો હોવાની ખાનગી બાતમી પોલીસને...

  • કોચલા ગામે ઘાસની આડમાં સંતાડેલો વિદેશી દારૂ ઝડપાયો
    થરાદ | થરાદના કોચલા ગામે ડુવા ગામના ઇશ્વરજી ભાણજી દરબાર પર પ્રાંતિય દારૂ મુકી ગયો હોવાની ખાનગી બાતમી પોલીસને મળતાં પોલીસે બાતમી મુજબ કોચલા ગામની સીમમાં રહેતા જગતાભાઇ કાળાજી ઠાકોરના ખેતરમાં બનાવેલા છાપરામાં શનિવારે તપાસ હાથ ધરી હતી. જેમાં લીલા ઘાસની આડમાં સંતાડેલો રૂ. 4800 નો પરપ્રાંતીય દારૂ મળી આવતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending