તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અણદપુરમાં ચૂંટણીની અદાવતમાં બાઇક સળગાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા | કાંકરેજતાલુકાના અણદપૂરમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પરાજીત ઉમેદવારના પરિવારના સભ્યોએ મનદુ:ખ રાખી વિજેતા ઉમેદવારના દિકરાનું બાઇક સળગાવી દેતા ચકચાર મચી છે. પ્રાપ્ત વિગતો અનુસાર દશરથ ઠાકોર નામનો 25 વર્ષિય યુવાન બાઇક પર ઘર વખરીનો સામાન લેવા નિકળ્યો હતો. જ્યાં અમદપુર ગામના પિતા-પુત્રે ભેગા મળીને યુવકને મારમારી બાઇક સળગાવી દીધુ હતું. - વિષ્ણુપંડ્યા

અન્ય સમાચારો પણ છે...