તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ| શહિદથયેલા જવાનોને થરાદ વાવ પાટીદાર પાસ સમિતિ દ્વારા શાંતિ

થરાદ| શહિદથયેલા જવાનોને થરાદ વાવ પાટીદાર પાસ સમિતિ દ્વારા શાંતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ| શહિદથયેલા જવાનોને થરાદ વાવ પાટીદાર પાસ સમિતિ દ્વારા શાંતિ પ્રાર્થના દ્વારા શ્રધ્ધાંજલિ અપાઇ હતી.જેમાં પાસ કન્વીનર સુરેશ આંબલિયા,મનોજ પટેલ,સી.બી. પટેલ,હિતેશ પટેલ,રાજુ પટેલ,રોહિત પટેલ,અંકુર પટેલ,ડૉ દિલીપ ધામેલીયા,વિનોદભાઇ પટેલ,ડૉ બી.કે. પટેલ સહિત કારોબારી સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.તસવીર -વિષ્ણુદવે

થરાદમાં પાટીદાર પાસ સમિતિ દ્વારા શહિદોને શ્રધ્ધાંજલિ અપાઇ

અન્ય સમાચારો પણ છે...