તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદના મોટામેશરામાંવન્ય પ્રાણી મહોત્સવની ઊજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદના મોટામેસરાના કાળમાં ગોળીયા પ્રા. શાળા વનવિભાગ દ્વારા શનિવારે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં થરાદ તાલુકાના વનવિભાગના આરએફઓ હેમાભાઇ પટેલ, આરએફઓ પીલૂડાં સુરેખાબેન, આરએફઓ ભોરોલ મેઘરાજભાઇ, આરએફઓ રાહ માલાભાઇ ભગોરા, શાળાના આચાર્ય અને સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓ, મોટામેસરા ગામના ત્રિકમભાઈ પ્રજાપતિ, તેમજ પીલુડા શાળાના એસએમસી અધ્યક્ષ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોને 500 રૂપિયા આપી પ્રોત્સાહિત કર્યા હતાં

અન્ય સમાચારો પણ છે...