તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરા | કાંકરેજતાલુકામાં રવિવારે ગુરૂપૂર્ણિમાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.

થરા | કાંકરેજતાલુકામાં રવિવારે ગુરૂપૂર્ણિમાની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા | કાંકરેજતાલુકામાં રવિવારે ગુરૂપૂર્ણિમાની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઝાઝાવાડા વાળીનાથ મંદિર, થરા, દેવદરબાર જાગેરમઠ, કુંવારવા ભૂરાનંદજી આશ્રમ, શિરવાડા આશ્રમ, સંતશ્રી સદારામબાપુ (ટોટાણા), પૂ. માતાશ્રી આનંદમયી દેવી (મહાકાળી મંદિર, થરા), થળી મઠ સહિત ભાવિક ભક્તો પોતાની આસ્થા, શ્રદ્ધાવાળા સ્થળે જઇ ગુરૂ પૂજન-મહિમા ગાતા જોવા મળ્યા હતા. ચાંગા-ઉણ ગોગ મહારાજના સ્થાનકનો પણ સમાવેશ થાય છે.તસવીર-જગદીશ દવે

અન્ય સમાચારો પણ છે...