• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદના શિવનગરમાં આત્મહત્યાના કેસમાં પતિ સામે પિયર પક્ષે ફરિયાદ નોંધાવી

થરાદના શિવનગરમાં આત્મહત્યાના કેસમાં પતિ સામે પિયર પક્ષે ફરિયાદ નોંધાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદમાંપરિણીતાની આત્મહત્યા બાદ પતિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવાતાં પોલીસે રત્ન કલાકાર પતિ ચમનભાઇની અટકાયત કરી હતી.

તેણીએ શુક્રવારે બપોરના સમયે પોતાના ઘરમાં સાડલાથી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી. મૃતકના પિયરીયા દિકરીની લટકતી લાશ પાસે આવીને મૃતકના પરિવારજનોએ પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. અને પતિ વિરુદ્ધ થરાદ પોલીસ મથકમાં ઇપીકો કલમ 306 મુજબ ગૂનો નોંધાવ્યો હતો. થરાદ પોલીસમાં મૃતકનાં પિતા જયંતિભાઇએ દાખલ કરાવેલી ફરિયાદ મુજબ દીકરી પર તેનો પતિ ખોટા વહેમ રાખતો તેને લઇને મારકુટ અને માનસિક ત્રાસ આપવાનો આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...