Home » Uttar Gujarat » Palanpur District » Tharad » Tharad - ગડસીસર ગામે ચાર્જર કરવા જતાં મોબાઇલની બેટરીમાં બ્લાસ્ટ થયો

ગડસીસર ગામે ચાર્જર કરવા જતાં મોબાઇલની બેટરીમાં બ્લાસ્ટ થયો

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:35 AM

Tharad News - થરાદ તાલુકાના ગડસીસર ગામે પરેશભાઇ તેજાભાઇ પટેલ પોતાના ઘેર શુક્રવારે રાત્રે મોબાઇલ ચાર્જમાં મૂકી સુઇ ગયા હતા....

  • Tharad - ગડસીસર ગામે ચાર્જર કરવા જતાં મોબાઇલની બેટરીમાં બ્લાસ્ટ થયો
    થરાદ તાલુકાના ગડસીસર ગામે પરેશભાઇ તેજાભાઇ પટેલ પોતાના ઘેર શુક્રવારે રાત્રે મોબાઇલ ચાર્જમાં મૂકી સુઇ ગયા હતા. ત્યારે વહેલી સવારે 4 વાગે ધડાકો થયો અને જોયું તો ચાર્જમાં મુકેલ મોબાઇલની બેટરીનો બ્લાસ્ટ થયો હતો. જો કે, બીજું કોઇ નુકસાન થયું નહતું. પરેશભાઇ પટેલ મોબાઇલ ધારકની સાચવેત ના કારણે મોબાઇલની બેટરી વધુ પડતી ચાર્જ થવા અથવા વીજળીના હાઈ વોલ્ટેજ આવી ગયાનું અનુમાન છે. મોબાઈલની બેટરી ફાટતાં મોટી જાનહાની ટળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ