• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • Tharad
  • થરાદના શનિદેવના મંદિરે બે મહિના સુધી સ્વાઇન ફલૂ વિરુદ્ધ આર્યુર્વેદિક ઉકાળાની સેવા અપાશે

થરાદના શનિદેવના મંદિરે બે મહિના સુધી સ્વાઇન ફલૂ વિરુદ્ધ આર્યુર્વેદિક ઉકાળાની સેવા અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદખાતે આવેલ શનિદેવ મંદિરે પૂજારી તેમજ ભાવિક ભક્તો દ્વારા આયુર્વેદિક ઉકાળાનું સેન્ટર બે મહિના સુધી મફતમાં સેવા માટે ઉભું કરાયું છે. જ્યાં થરાદના શેલેષભાઈ, બળદેવભાઈ,રામભાઈ, માનસિંગભાઈ, દશરથભાઈ, હાજાભાઈ સહિત આગેવાનોએ વિશાળ સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. ઉપરાંત પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં પણ વિદ્યાર્થીઓને સ્વાઇન ફલૂ સામે રક્ષણ મળે તે માટે આયુર્વેદિક ઉકાળો પીવડાવ્યો હતો. અને શનિ મંદિરે શનિદેવના દર્શન કરી તેમજ હવનમાં આહુતિ આપી ભક્તો ધન્ય બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...