તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદમાં દુંદાળા દેવની શોભાયાત્રા બાદ વાજત-ગાજતે વિસર્જન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ| થરાદનામોચીવાસ વિસ્તારના રામદેવપીરના મંદિરેના ગણેશજીનું ગણેશ ચર્તુથીએ સ્થાપના કરી 7 દિવસ સુધી ભવ્ય કાર્યક્રમમાં યોજાયા હતા. શનિવારે થરાદથી ડી.જે ના તાલે બહોળી સંખ્યામાં મહિલાઓ નાચ ગાન સાથે 5 ટ્રેકટરો સાથે ભવ્ય શોભાયાત્ર માં ભક્તોઓએ ગણપતિ દાદાનું ઢીમાં તળાવ વિસર્જન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ ભકતજનો જોડાયા હતા.તસવીર-દેવરામ

અન્ય સમાચારો પણ છે...