થરાદમાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

થરાદ | થરાદ પોલીસ મથકે એક વર્ષ અગાઉ પ્રોબિશનના ગુનાનો નાસતો-ફરતો દિયોદરના કોટડા ગામનો પ્રકાશ નાનજીભાઇ બારોટ જૂના...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:26 AM
Tharad - થરાદમાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
થરાદ | થરાદ પોલીસ મથકે એક વર્ષ અગાઉ પ્રોબિશનના ગુનાનો નાસતો-ફરતો દિયોદરના કોટડા ગામનો પ્રકાશ નાનજીભાઇ બારોટ જૂના આરટીઓ નજીકથી પસાર થવાનો છે તેવી બાતમીને આધારે પીઆઇ જે.બી.આચાર્ય તેમજ સ્ટાફે થરા-સાંચોર હાઇવે પરથી આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો હતો.

X
Tharad - થરાદમાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App