જનતા હાઇસ્કૂલ ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન

થરાદ | થરાદ ખાતે આવેલી જનતા હાઇસ્કૂલના પ્રાંગણમાં પ્રાથમિક શાળાઓનો સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પર્યાવરણ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:26 AM
Tharad - જનતા હાઇસ્કૂલ ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
થરાદ | થરાદ ખાતે આવેલી જનતા હાઇસ્કૂલના પ્રાંગણમાં પ્રાથમિક શાળાઓનો સી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. જેમાં થરાદ ક્લસ્ટરની શાળાઓમાંથી 1 થી 5 વિભાગમાં કુલ-23 કૃતિઓ હતી. પ્રદર્શન અંતર્ગત કવીઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

X
Tharad - જનતા હાઇસ્કૂલ ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App