થરાદમાં નાયબ કલેકટરનો વિદાય સમારંભ યોજાયો

થરાદ | થરાદમાં એક વર્ષથી ફરજ બજાવતા નાયબ કલેક્ટર એ.કે.કલસરિયાની 31 ઓગષ્ટના રોજ ખાતાકીય બદલી ભરૂચ ખાતે થતાં શનિવારે...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:26 AM
Tharad - થરાદમાં નાયબ કલેકટરનો વિદાય સમારંભ યોજાયો
થરાદ | થરાદમાં એક વર્ષથી ફરજ બજાવતા નાયબ કલેક્ટર એ.કે.કલસરિયાની 31 ઓગષ્ટના રોજ ખાતાકીય બદલી ભરૂચ ખાતે થતાં શનિવારે તેમનો વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો. વિદાય સમારંભમાં રાજ્યમંત્રી પરબતભાઇ પટેલ, એ.ડી.ચૌહાણ અને વાવ નાયબ મામલતદાર અને તાલુકા પંચાયતના પ્રમુખ ઉમજી ચૌહાણ, જીવરાજભાઇ, શૈલેશભાઈ પટેલ, રૂપશીભાઈ પટેલ, આંબાભાઈ સોલંકી, મેવાભાઈ ખટાણા, ઓખાભાઇ પટેલ, ચીફ ઓફિસર રોશનીબેન, પ્રમુખ લવજીભાઇ વાણીયા, પાલિકાના કર્મચારીઓ, તાલુકા પંચાયત, મામલતદાર અને પ્રાંત કચેરીના અધિકારી અને સ્ટાફ સહિત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સાલ, શ્રીફળ, મુમેન્ટ, સાકર ભેટ આપી હતી.

X
Tharad - થરાદમાં નાયબ કલેકટરનો વિદાય સમારંભ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App