Home » Uttar Gujarat » Palanpur District » Tharad » Tharad - થરાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ખત્ના કેમ્પ યોજાયો

થરાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ખત્ના કેમ્પ યોજાયો

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:25 AM

Tharad News - થરાદ | થરાદ ખાતે આસ્થા હોસ્પિટલમાં રવિવારે મુસ્લિમ સમાજ દ્વારા ખત્ના કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 51 બાળકોએ ખત્ના...

  • Tharad - થરાદ ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ખત્ના કેમ્પ યોજાયો
    થરાદ | થરાદ ખાતે આસ્થા હોસ્પિટલમાં રવિવારે મુસ્લિમ સમાજ દ્વારા ખત્ના કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 51 બાળકોએ ખત્ના કરાવી હતી. થરાદમાં પહેલી વાર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઇ પઠાણ, મેરાબભાઇ રાઉમા, ગુલાબભાઇ મેમણ, સતારભાઈ મેમણ, થરાદ પરગણા પ્રમુખ, અબ્દુલભાઈ સિપાઈ, બરકતભાઈ લઘુમતિ પ્રમુખ સલરાજભાઈ નાઈક, મઠુશા માસ્તર નરસિંહભાઈ પટેલ, પ્રકાશભાઇ ધાખા, રફીકભાઇ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ