બનાસકાંઠા રાજપૂત કરણી સેના દ્વારા થરાદમાં મિટીંગ

થરાદ | થરાદ ખાતે નારણ દેવીના મંદિરમાં રવિવારે બનાસકાંઠા રાજપૂત કરણી સેનાની મિટીંગ યોજાઇ હતી. કરણી સેના પ્રમુખ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 03:25 AM
Tharad - બનાસકાંઠા રાજપૂત કરણી સેના દ્વારા થરાદમાં મિટીંગ
થરાદ | થરાદ ખાતે નારણ દેવીના મંદિરમાં રવિવારે બનાસકાંઠા રાજપૂત કરણી સેનાની મિટીંગ યોજાઇ હતી. કરણી સેના પ્રમુખ અર્જુનસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ચિતોડ ખાતે આરક્ષણની સમીક્ષા માટે તારીખ 26 સપ્ટેમ્બર-18 જાહેર સ્વાભીમાન મહાસંમેલન ચિતોડ જવા માટેની ચર્ચા કરાઇ હતી. જેમાં આરક્ષણની સમીક્ષા માટે મહાસંમેલનમાં બનાસકાંઠામાંથી મોટી સંખ્યામાં હાજર રહેશે.

X
Tharad - બનાસકાંઠા રાજપૂત કરણી સેના દ્વારા થરાદમાં મિટીંગ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App