Home » Uttar Gujarat » Palanpur District » Tharad » Tharad - થરા | થરાદ તાલુકાના વેપારી મથક રાહથી બે કિલોમીટર દૂર

થરા | થરાદ તાલુકાના વેપારી મથક રાહથી બે કિલોમીટર દૂર

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:25 AM

થરા | થરાદ તાલુકાના વેપારી મથક રાહથી બે કિલોમીટર દૂર આવેલું થયા ગામ ખાતે નવિન ગ્રામ પંચાયતનું મકાન અને નવિન બનાવેલ...

  • Tharad - થરા | થરાદ તાલુકાના વેપારી મથક રાહથી બે કિલોમીટર દૂર
    થરા | થરાદ તાલુકાના વેપારી મથક રાહથી બે કિલોમીટર દૂર આવેલું થયા ગામ ખાતે નવિન ગ્રામ પંચાયતનું મકાન અને નવિન બનાવેલ ટયુબવેલ (બોર) નું શનિવારે પાણી પુરવઠા મંત્રી પરબતભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે બાલમંદિરના જમીનના દાતા લાખાભાઇ રબારીનું મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયતના સદસ્યો રૂપસીભાઈ પટેલ, માંગીલાલ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દાનાજી, તાલુકા ભાજપ મહામંત્રી મેલાભાઈ ખટાણા, તાલુકા પંચાયતના સદસ્યો જગદીશભાઈ પ્રજાપતિ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ