તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદ | થરાદમાર્કેટયાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા વિતરણ ચેરમેન અને

થરાદ | થરાદમાર્કેટયાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા વિતરણ ચેરમેન અને

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદમાર્કેટયાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને રાહતદરે ચોપડા વિતરણ ચેરમેન અને ધારાસભ્ય પરબતભાઇ પટેલના હસ્તે કરાયું હતું. જેમાં પૂર્વ ચેરમેન અને માર્કેટ કમિટીના સદ્દસ્ય રૂપસીભાઇ પટેલ, ઓખાભાઇ પટેલ, જેતસીભાઇ પટેલ, રવજીભાઇ પટેલ, વેપારી અગ્રણી ભાંણજીભાઇ પટેલ, પ્રેમજીભાઇ પટેલ, કમાભાઇ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-વિષ્ણુદવે

થરાદ યાર્ડ દ્વારા વિદ્યાર્થીઅોને રાહતદરે ચોપડાનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...