તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • ભાભર | ભાભરજલારામ ગૌશાળામાં 11 જૂનથી ગૌકથાનું આયોજન કરાયું છે.

ભાભર | ભાભરજલારામ ગૌશાળામાં 11 જૂનથી ગૌકથાનું આયોજન કરાયું છે.

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભર | ભાભરજલારામ ગૌશાળામાં 11 જૂનથી ગૌકથાનું આયોજન કરાયું છે. જે કથા નવ દિવસ સુધી ચાલશે. ગૌશાળામાં 8000થી વધુ ગૌવંશની સારવાર તથા નિભાવ થઇ રહ્યો છે. પાવન કાર્યમાં ગૌશાળાની અમદાવાદ ઓફિસ સાથે 250 વ્યક્તિઓનો સ્ટાફ કાર્યરત છે. ગૌસેવા ઉપરાંત ઉત્તરાયણ ઉપર ઘાયલ પક્ષીઓ કે જે આજીવન ઉંડી શકે તેમ નથી તેવા 3500થી વધુ કબુતર, મોર, સારસ જેવા પક્ષીઓનો અહીં રહેવા માટે સુંદર મોરઘર બનાવ્યું છે. 6 એકરમાં પથરાયેલ ગૌ હોસ્પિટલએ કદાચ સમગ્ર ભારતભરની ગૌ હોસ્પિટલોમાંની હોવાનું મનાય છે.

અન્ય સમાચારો પણ છે...