તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિયોદર | દિયોદરપોલીસ મથક ખાતે છેલ્લા 4 વર્ષથી એએસઆઇ પદે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર | દિયોદરપોલીસ મથક ખાતે છેલ્લા 4 વર્ષથી એએસઆઇ પદે ફરજ બજાવતા ગણપતલાલ હરદાસભાઇ પંડ્યા (મુળ વતન મોરીખા, તા. વાવ) 30 જૂનના રોજ વયમર્યાદાના લીધે નિવૃત્ત થયા હતા.જેથી દિયોદર પોલીસ મથક ખાતે સન્માનભેર વિદાય સમારોહ યોજાયો હતો. જે નિવૃત્ત થતાં એએસઆઇ ગણપતલાલ દ્વારા બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, શિહોરી, વારાહી, ભાભર, દિયોદર પોલીસ મથકે સંનિષ્ઠ ફરજ બજાવી હતી. પ્રસંગે અક્ષયરાજ મકવાણા, પીએસઆઇ આર.બી. વાધીયા દ્વારા તેમજ સ્ટાફ દ્વારા શ્રીફળ, શાલ, સાકર ભેટ આપી સન્માનભેર વિદાય આપી હતી.

અન્ય સમાચારો પણ છે...