થરા પ્રા. શાળા નં. 2 માં સ્વામી વિવેકાનંદ જન્મજયંતી ઊજવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા | થરા નગરપાલિકા વિસ્તારની થરા પ્રા.શાળા નં.2 માં 12 જાન્યુઆરીએ યુવા દિન તરીકે ઉજવણી કરવામાં આવી હતી. વિવેકાનંદની પ્રતિકૃતિને પુષ્પ અપર્ણ કરી તેમના જીવન પ્રસંગો પર વક્તવ્યો આપ્યા, નાટકો રજુ કર્યા અને ધર્મ અને રાષ્ટ્રપ્રેમની ઝાંખી કરાવી હતા. આ પ્રસંગે શાળાના પરિવારે બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપ્યા હતા.જેમાં શાળાના આચાર્ય વિશાલભાઇ ઠક્કર અને સ્ટાફગણ હાજર રહ્યો હતો.તસવીર-વિષ્ણુ પંડ્યા -4

અન્ય સમાચારો પણ છે...