તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરા | થરાખાતે ભારત વિકાસ પરિષદની શુક્રવારે બેઠક યોજાઇ હતી.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરા | થરાખાતે ભારત વિકાસ પરિષદની શુક્રવારે બેઠક યોજાઇ હતી. જેમાં પ્રમુખ તરીકે જયમીન ઠક્કર, મંત્રી તરીકે ઉમેશ પ્રજાપતિ, ઉપપ્રમુખ,ખજાનચી સહિત કારોબારાની વરણી કરાઇ હતી. જેમાં પાટણ પ્રાંતના ટ્રસ્ટી ડો. અજયભાઇ જોષી, ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી કીર્તિસિંહ વાઘેલા, લાયન્સ ક્લબ થરાના પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા પાલિકાના પ્રમુખ વિનોદ ઠાકોર, કાન્તીલાલ ઠક્કર, તરૂણભાઇ ઠક્કર, દિનેશભાઇ વોરા, એ.ડી. પરમાર, પીએસઆઇ (થરા) સહિત હાજર રહ્યા હતા.તસવીર-અમૃત ઠાકોર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો