તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદ-સાંચોર રોડ પર બાઇક સ્લીપ ખાતા બે ને ઇજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ | થરાદ-સાંચોરહાઇ-વે પર બુઢનપુર પાસે સોમવારે બપોરે જીજે-18-જે-6184 નંબરનું બાઇક સ્લીપ ખાતા બે બાઇક સવારોને ઇજા થવા પામી હતી. જેથી તેમને 108 ના પાયલોટ પ્રભુભાઇ ચૌધરી અને ઇએમટી હિનાબેન સિપાઇએ થરાદની રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

જ્યાં તેમની સારવાર હાથ ધરાઇ હતી. પરંતુ તેઓ હોશમાં હોવાથી તેમના નામ જાણી શકાયા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો