તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Tharad
 • થરા | કાંકરેજતાલુકામાં ઠેર ઠેર ચકલીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તાલુકાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરા | કાંકરેજતાલુકામાં ઠેર-ઠેર ચકલીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તાલુકાની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરા | કાંકરેજતાલુકામાં ઠેર-ઠેર ચકલીઓના અસ્તિત્વને ટકાવી રાખવા માટે તાલુકાની શાળાઓમાં પક્ષીપ્રેમી સંજયભાઇ પ્રજાપતિ દ્વારા અંદાજે પાંચ હજાર ચકલીઘર (કુંડા) નું મફતમાં વિતરણ કરી જીવદયાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું હતું. વિશ્વ ચકલી દિને સોમવારે ભાવનગર પ્રાથમિક શાળા ખાતે શાળાના આચાર્ય વિરભણભાઇ કળોતરા, એસએમસી અધ્યક્ષ બાબુભાઇ પટેલ, દશરથજી ઠાકોર, જયંતિભાઇ પરમાર, કિરીટજી ઠાકોર તથા શાળા પરિવારે સંજયભાઇ તથા તેમના ધર્મપત્ની ભાવનાબેનને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો