તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડુંગળા માઇનોર 2 કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરહદીસુઈગામ તાલુકાના છેવાડાના દુદોસણ ગામની સીમમાંથી પસાર થતી કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી મોરવાડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલની ડુંગળા માઇનોર 2 કેનાલમાં રવિવારે રાત્રે વધુ પાણી છોડી દેતા 10 ફૂટનું ગાબડું પડ્યું હતું. દુદોસણના ખેડૂત હરસેગભાઈ હમીરજી ચાવડાના ખેતરમાં જીરું વાઢી તૈયાર પાથરામાં કેનાલનું પાણી ભરાઈ જતા મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતને હજારો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો