તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જવાબ ક્રોસવર્ડ 4484

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1.વ્યવસાયને અનુરૂપ એવી વિશિષ્ટ તાલીમ, ટ્રેનિંગ (4)

4. મિત્રતા, દોસ્તી (અં) (4)

7. નવનીત, દહીં વલોવવાથી નીકળતું સત્ત્વ (3)

8. કિંમત, ભાવ, દર (2)

9. મેલા પાણીના નિકાલ માટેની મોરી (2)

10. કીડી કે સાપનું ઘર (2)

11. નાણું, પૈસો, દોલત (2)

12. ક્રોધી, ગુસ્સાવાળું (3)

13. અભ્યાસ, શિક્ષણ (4)

15. મોહિત, અનુરક્ત (3)

17. લાંબી પથરાતી ઊંચે ચડતી વનસ્પતિ, લતા (2)

19. સમય, વખત, ટાઇમ (2)

20. આજ્ઞા, ઉપદેશ (3)

22. બાવો, ત્યાગી, વૈરાગી (2)

23. પવિત્ર, પુનિત (3)

24. સૃષ્ટિનો સૌથી પ્રથમ જન્મેલો પુરુષ (3)

25. ભમરો, ભ્રમર, વમળ (3)

26. ગંદા પાણીની નીક (2)

27. મોટા કદ અથવા આકૃતિવાળું (4)

28. રાવણની નગરી (2)

ઊભીચાવી :

1.આળસ, સુસ્તી (3)

2. પર્વતની ટોચ (3)

3. સેકન્ડનો 4/5 ભાગ (2)

4. છબીનું કે ચશ્માંના કાચ માટેનું ચોકઠું (અં) (2)

5. શેઠની ..... ઝાંપા સુધી (4)

6. કોઇની ખુશામત કરવી, મન મેળવવાની મહેનત (3)

8. ….... એવી બરકત (3)

11. ગાયોનું ટોળું (2)

13. ભક્તિ કરનારું (2)

14. માળનો બહાર પડતો ભાગ, ઝરૂખો (3)

15. નભ, ગગન, અંબર (3)

16. ગેડ કે દબાણનો આંકો (2)

18. મધ બનાવનારી માખી (5)

20. આયુષ્ય, જિંદગાની (4)

21. તાકાત, મગદૂર (2)

22. બૂમ, ઘાંટો (2)

23. પાવન કરનાર (3)

24. નાની કરવત (2)

26. આપણું રાષ્ટ્રીય પાણી (2)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો