તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદમાં શિતળામાતાના મંદિરે લોકમેળા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદ | થરાદના કળશ ગામમાં શિતળા માતાજીના મંદીરે તથા લવાણા ગામમાં માતાજીના સ્થાનકે અને થરાદ શહેરના નાંણદેવી માતાજીના મંદીરે રવિવારે શિતળા સાતમ નિમિત્તે માતાજીના ભવ્ય અને ભાતીગળ લોકમેળા યોજાયા હતા. જેમાં બહોળી સંખ્યામાં મહિલા-પુરુષ શ્રધ્ધાળુઓએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી તેમની બાધા માનતા અને આખડીખો પુર્ણ કરી હતી. મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો