થરામાં 15 કાર્યકરોની અટકાયત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરામાં 15 કાર્યકરોની અટકાયત

થરા| થરાખાતે કાંકરેજના ધારાસભ્ય ધારશીભાઇ ખાનપુરા તથા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઇ ઠક્કર,પાલિકાના પ્રમુખ વિનોદ ઠાકોર, યુવા કોંગ્રેસના પ્રમુખ ભરત ઠાકોર, કોંગ્રેસ અગ્રણી ભુપતજી, હરગોવનભાઇ ત્રિવેદી સહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં રસ્તા રોકો આંદોલન કરાયું હતું.ટ્રાફિકજામ થતાં પીએસઆઇ એમ.એન.દેસાઇએ ધારાસભ્ય સહિતના 15થી વધુ કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી. તસવીર-અમૃતઠાકોર

અન્ય સમાચારો પણ છે...