તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાનામેસરામાં શિવપૂજા અને શિવમહાપૂરાણ કથા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદ તાલુકાના નાનામેસરા ગામમાં રામેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ મહિનાના પ્રથમ દિવસથી ભોળાનાથની વિશેષ પૂજા શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રાતઃ કાળે સવારે 5 વાગે શિવજીની વિશેષ પૂજા અને રુદ્રાભિષેક કરવામાં આવી રહ્યો છે. મંદિરમાં સવારે 10-00 થી બપોરે 1-00 વાગ્યા સુધી શિવમહાપુરાણની કથા કરવામાં આવે છે. કથાના વક્તા તરીકે શાસ્ત્રી શ્રવણભાઇ દવે (મેસરાવાળા) શિવમહાપુરાણ થકી કથાનું શ્રવણ કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...