તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થરાદ પોલીસ દ્વારા વધુ 22 વાહનો ડીટેઇન કરાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | થરાદમાં પોલીસે શનિવારે બીજા દિવસે ચાર રસ્તા, બસસ્ટેન્ડ પર જઇ વાહનોના કાચ ઉપર લગાવેલ બ્લેક ફિલ્મ પટ્ટી, ડ્રાઇવીંગ લાયસન્સ વાહન રજીસ્ટ્રેશન કાગળો વગેરે તપાસ હાથ ધરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 22 જેટલા નાના-મોટા વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...