• Gujarati News
  • વિશ્વદીપ આશ્રમના સ્વામીનું સામૈયુ કરાયું

વિશ્વદીપ આશ્રમના સ્વામીનું સામૈયુ કરાયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિયોદર :કાંકરેજના થરામાં સંત ત્રિકમદાસજી માધ્યમિક શાળામાં ગુરુવારે વિશ્વના સૌથી મોટા ઓમમંદિર સનાતન ધર્મના પંચનામ મહાનિર્વાણ અખાડાના ધર્મગુરુ મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 સ્વામી શ્રી મહેશ્વરાનંદજી (વિશ્વદીપ આશ્રમ જાલ્ડન રાજસ્થાન)નું આગમન થયું હતું. જે પ્રસંગે પ્રવિણભાઇ બુકોલીયા સહિત દ્વારા સ્વામીજીનું સામૈયુ કરાયું હતું. પ્રસંગે પૂર્વ ડીઆઇજી એ.કે.પંડ્યા, પેથાભાઇ પરમાર, માધાભાઇ પરમાર, રમેશભાઇ શ્રીમાળી વગેરે હાજર રહ્યા હતા. -અમૃત ઠાકોર