તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદના કબ્રસ્તાનમાં તોડફોડ કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદ | શહેરનાબસ સ્ટેશન વિસ્તારની પાછળના કબ્રસ્તાનમાં અસામજિક તત્વોએ કબરની દિવાલો તથા જાળી તોડી નુકશાન કરતાં મુસ્લિમ આગેવાનોએ થરાદ પોલીસમાં રજુઆત કરી હતી.

થરાદ શહેરના બસ સ્ટેશન વિસ્તારની પાછળ મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન આવેલ છે. જેમાં ગુરુવારની રાત્રિના સુમારે અસામાજિક તત્વોએ કબરોની દિવાલો તોડી ઝાળીઓ દુર ફેંકી દઇ નુકશાન કર્યું હતું. આથી મુસ્લિમ સમાજમાં રોષની લાગણી ફેલાતાં આગેવાનો બહોળી સંખ્યામાં પોલીસ મથકમાં ધસી આવી લેખિત રજુઆત કરી હતી. તેમજ ભુતકાળમાં પણ પ્રકારે તોડફોડ અને વાડ સળગાવવાના બનાવો બન્યા હોઇ બાબતે તટસ્થ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. થરાદ પોલીસે અંગે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો