તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજજોડાણના પ્રશ્ને થરાદ કિસાન સંઘ દ્વારા તંત્રને રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
થરાદતાલુકાના ખેડુતોના વર્ષોથી પેન્ડીંગ પડેલા પ્રશ્નોના મુદ્દે તાલુકા ભારતીય કિસાનસંઘ દ્વારા થરાદના નાયબ કલેકટરને આવેદનપત્ર આપી ખેડુતોના પ્રશ્નો જણાવી તેના નિરાકરણ કરવા જણાવ્યું હતું.

થરાદ તાલુકા ભારતીય કિસાનસંઘ દ્વારા થરાદ પંથકના ખેડુતોના યુજીવીસીએલના વર્ષોથી પેન્ડીંગ પ્રશ્નો જેવા કે વીજ ડીપીઓ સમયસર નહી બદલતાં, નવિન વીજ જોડાણ તરત નથીં મળતું, ખેતીવિષયક વીજ જોડાણમાં અંતરમર્યાદાના કારણે પડતી હાલાકીઓ તથા નર્મદા નહેરમાં પડતાં ગાબડાં તથા સુજલામ્-સુફલામ્ કેનાલ રિચાર્જ નથી થતી. બનાસડેરીની અવ્યવસ્થા તથા ખેતીવાડી ખાતાના વિવિધ પ્રશ્નો સહીતના મુદ્દાઓ સરકારમાં મોકલી તેના નિરાકરણ બાબતે નાયબ કલેકટર શિવાજી તબીયારને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો