તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Tharad
  • થરાદના લોરવાડા યુવકને ટૂંપો દઈ દોરડું બાંધી લાશ કેનાલમાં ફેંકી દીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

થરાદના લોરવાડા યુવકને ટૂંપો દઈ દોરડું બાંધી લાશ કેનાલમાં ફેંકી દીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવારે રાત્રે 8 વાગ્યે ફોન આવતાં બહાર ગયા બાદ મોડા સુધી પરત આવતાં શોધખોળ કરતાં સવારે કેનાલમાંથી લાશ મળી

થરાદનાજમડા લોરવાડાની નહેરમાંથી સોમવારે યુવકની હત્યા કરેલી લાશ મળતાં ખળભળાટ મચી ગયો છે.ગળામાં દોરડું બાંધેલું અને જીભ બહાર નિકળી ગયેલી હાલતમાં મળી આવેલી લાશે રહસ્યો સર્જયા છે.

લોરવાડાના ખેતાભાઇ રામાભાઇ વજીરનો પુત્ર દિનેશ રવિવારે રાતના આઠેક વાગ્યે ઘરેથી નિકળ્યા બાદ તેની સવારે ગળે ફાંસો આપેલી હાલતમાં પગને દોરડા વડે નહેરની પાઇપ સાથે બાંધેલી લાશ મળી હતી. દિનેશભાઇને એક મહિનાથી ગામના ગગા રાસેંગભાઇ બ્રાહ્મણ આંટાફેરા મારતો હોઇ ઝગડો ચાલતો હતો.આથી અન્યો સાથે મળી દિનેશને ગળે ફાંસો આપી મારી નાખ્યા બાદ નહેરમાં નાખી દિધાની ફરીયાદ ખેતાભાઈએ નોંધાવતાં પોલીસે ગગાભાઇ સામે ગુનો દાખલ કરી એ.ડી. બારોટે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો