તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિવારજનની કારમાં લાશને થરાદ લવાઈ હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરાદનીનર્મદા નહેરમાંથી થોડા દિવસ અગાઉ મહિલાની હત્યા કરી લાશને પથ્થર સાથે બાંધી કેનાલમાં ફેંકી દેવાઈ હતી જેનું રહસ્ય હજુ અકબંધ છે.આ અંગે તપાસ કરતા પીઆઇ જે.જી.ચાવડાએ જણાવ્યું હતું કે, તેણીના મોત પાછળ તેના પરિવારના કેટલાક સદસ્યોનો હાથ હોવાની આશંકા હોઇ તે દિશામાં તપાસ ચાલુ છે. જોકે તેઓ બનાવ બાદ તપાસ માટે જતાં તેણીના પરિવારજનની વેગનઆર કારમાં તેના મૃતદેહને થરાદ સુધી લાવવામાં આવ્યો હોવાનું જણાતાં કાર પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો