અધગામના બાળકોને તિથિ ભોજન અપાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થરા :કાંકરેજના અધગામ પ્રા. શાળામાં ધી અધગામ દૂધ ઉ.સ.મં.લી.દ્વારા સરસ્વતી માતાનું મંદિર બનાવી પંડિત પ્રકાશકુમાર રમેશભાઇના હસ્તે માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી અને અંદાજે 400 બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું હતું. પ્રસંગે મંડળીના ચેરમેન રાજાભાઈ રત્નાભાઈ મંત્રી માનસુંગભાઇ કમીટી સભ્યો હાજર હતા. તસવીર-વિષ્ણુ પંડ્યા

અન્ય સમાચારો પણ છે...