તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તલોદ |તલોદ કોલેજમાં ઉરીમાં શહીદ થયેલા 18 વીર જવાનોને ભાજપના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ |તલોદ કોલેજમાં ઉરીમાં શહીદ થયેલા 18 વીર જવાનોને ભાજપના યુવા મોરચા દ્વારા શ્રધ્ધાંજલિ અપાઇ હતી. પ્રસંગે સા.કાં. યુવા મોરચાના ઉપપ્રમુખ કૌશલ ગજ્જર, પૂર્વ મહામંત્રી ગજેન્દ્રસિંહ, તલોદ યુવા મોરચાના પ્રમુખ સંજયભાઇ દિલીપભાઇ ચૌધરી, કોલેજના પ્રિન્સીપાલ જે.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તલોદ કોલેજમાં સા.કાં. ભાજપ યુવા મોરચા દ્વારા શ્રધ્ધાંજલિ

અન્ય સમાચારો પણ છે...