તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદ | તલોદતાલુકાના હરસોલ ચાર રસ્તાથી દાદરડા રોડ પર જઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ | તલોદતાલુકાના હરસોલ ચાર રસ્તાથી દાદરડા રોડ પર જઇ રહેલ બાઇક નં.જીજે.9.સીઆર.0946 ના ચાલક અશોકસિંહ ઝાલા બાઇક પરથી અચાનક પટકાતા તેમને ગંભીર ઇજા થઇ હતી. જેથી આસપાસના વિસ્તારમાંથી દોડી આવેલા લોકોએ 108 બોલાવી ઇજાગ્રસ્ત અશોકસિંહ ઝાલાને સારવાર માટે તલોદ સિવિલમાં મોકલી આપ્યા હતા.

હરસોલ ચાર રસ્તા પર બાઇક સ્લીપ થઇ જતા ચાલકને ઇજા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો