• Gujarati News
  • પંચાયતનું કોમ્પ્યુટર ગાયબ !

પંચાયતનું કોમ્પ્યુટર ગાયબ !

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચાયતનું કોમ્પ્યુટર ગાયબ !

પુંસરી |તલોદતાલુકાના બોરીયા-જગાપુર ગૃપ ગ્રામ પંચાયતમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાનો લાભ મળે તે માટે કોમ્પ્યુટર સીસ્ટમ ફાળવવામાં આવી હતી. પરંતુ પાંચ વર્ષથી ઇ-ગ્રામ સેવા બંધ થઇ ગઇ છે. તેમજ પંચાયતમાં રાખવામાં આવેલ કોમ્પ્યુટર પણ ગાયબ થઇ જતા તે અંગે ગ્રામ જનો દ્વાર સંલગ્ન વિભાગમાં રજુઆત કરાઇ હોવા છતા તેની તપાસ થઇ નથી. - તસ્વીર: કલ્પેશ જોષી