તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદમાં રીક્ષા અને સ્કૂટર વચ્ચે અકસ્માતમાં 1નું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદનાગ્રીડ નાકા પાસેથી શુક્રવારે પસાર થઇ રહેલ રીક્ષા અને સ્કૂટર વચ્ચે અકસ્માત થતા રીક્ષામાં બેઠેલા એક મુસાફરનું ઇજાને કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

તલોદ ગ્રીડ નાકા પાસેથી શુક્રવારે પસાર થઇ રહેલ સ્કૂટર નંબર જી.જે.09.સીપી.7282 ના ચાલક દિનુસિંહ ઉદેસિંહ ચૌહાણે ગફલત ભરી રીતે સ્કૂટર હંકારીને સામેથી આવતી રીક્ષા નં. જી.જે.09.એ.વી.0561ને ટક્કર મારતા રીક્ષામાં બેઠેલ બળદેવસિંહ બાબુસિંહ ચૌહાણને માથામાં ઇજા થતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો