તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Talod
  • પુંસરી |તલોદ તાલુકાનું પુંસરી ગામ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાતુ થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પુંસરી |તલોદ તાલુકાનું પુંસરી ગામ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાતુ થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી |તલોદ તાલુકાનું પુંસરી ગામ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાતુ થયું છે. જે માટે નાબોઇયા અને સાઉથ આફ્રિકાનું એક ડેલીગેશન પુંસરીની મુલાકાતે આવ્યુ હતું. ડેલીગેશનમાં મિનિસ્ટર તથા અન્ય નવ લોકો હાજર રહ્યા હતાં જેમણે ગામમાં મિનરલ વોટર પ્લાન્ટ, તેમજ દરેક શાળાઅોમાં સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓને વખાણી હતી. પુંસરીના સરપંચ દ્વારા ડેલીગેશનને ગામની વિશેષતા સમજાવી હતી.

સાઉથ આફ્રિકા તથા નાબોઇયાનું ડેલીગેશન પુંસરીની મુલાકાતે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો