તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વરવાડામાં જમીન ખેડવા બાબતે ઝઘડામાં સામ સામી ફરિયાદ નોંધાવાઇ

વરવાડામાં જમીન ખેડવા બાબતે ઝઘડામાં સામ સામી ફરિયાદ નોંધાવાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદતાલુકાના વરવાડા ગામે સોમવારે જમીન ખેડવા બાબતે થયેલા ઝઘડામાં શખ્સોએ એક મહિલા સહિત બે જણાને ઇજા પહોંચાડ્યાની ફરિયાદ નોંધાઇ હતી. તલ્લીકાબેન દિલીપસિંહ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ કે, તેઓ ખેતરમાં કામ કરતા હતા ત્યારે મુકેશભાઇ શિવાભાઇ મેસરીયાને ખેતર ખેડવા બાબતે વાતચીત કરી હતી અને જમીનનો નિકાલ આવે ત્યાં સુધી વાવેતર કરવા કહ્યુ હતું. ત્યારે મુકેશભાઇએ તલ્લીકાબેનને ગાળો બોલી મારી નાખવાની ધમકી આપી હતી.