તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Himatnagar
  • Talod
  • તલોદ |મહિયલ આદર્શ પ્રાથમિક શાળા તલોદમાં જ્ઞાન સપ્તાહ દરમિયાન 5

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદ |મહિયલ આદર્શ પ્રાથમિક શાળા તલોદમાં જ્ઞાન સપ્તાહ દરમિયાન 5

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ |મહિયલ આદર્શ પ્રાથમિક શાળા તલોદમાં જ્ઞાન સપ્તાહ દરમિયાન 5 મી સપ્ટેમ્બરે શિક્ષક દિને ગુરૂવંદના કાર્યક્રમ યોજાયો. જેમાં નિવૃત્ત શિક્ષકો રાઠોડ શીવુભાઈ, દેસાઇ જેલાભાઈ, રાઠોડ ગોવિંદ ભાઈ, સોમદાસજીને મહિયલ ગામના અગ્રણી મહેશભાઇ ઉપાધ્યાય, પૂર્વ તલોદ તાલુકા પ્રમુખ બંસીકાકા,અશોકભાઈ ઉપાધ્યાય, તથા બી.આર.સી.કો.ઓ. જીગ્નેશભાઈ પટેલ એસએમસીના સભ્યો તથા આચાર્ય રાઠોડ ઈશ્વરભાઈની હાજરીમાં ગુરુઓનું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

તલોદની મહિયલ આદર્શ સ્કુલમાં શિક્ષકદિનની ઉજવણી કરાઇ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો