તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તલોદમાં ગાયનો મૃતદેહ હટાવાતાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તલોદ | જૈનસમુદાયનાે પર્યુષણ પર્વ ચાલી રહ્યો છે ત્યારે તલોદના દિગ્મ્બર દેરાસર આગળ અેક ગાયનુ બીમારીના કારણે મોત નીપજ્યું હતું. જેની ભાળ લેવા કોઇ માલિક આવ્યો હતો. ઉપરાંત પાલિકાને રજૂઆત કરાતાં પાલિકા દ્વારા પણ અંગેની કોઇ કાર્યવાહી કરાતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જ્યારે દર્શનાર્થીઓએ વેટેનરી ર્ડાકટરને બોલાવી તપાસ કરાવી છતાં ગાયનું મોત નીપજતાં ગાયના મોતને લઇ જૈન લોકોએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો