તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાંતિજમાં આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંતિજ | અમરનાથયાત્રા એથી દર્શન કરીને પરત ફરી રહેલ ગુજરાત ની યાત્રા બસ ઉપર આતંકવાદીઓ દ્વારા ગોરીબારી કરી સાત અમરનાથ દર્શનાર્થીઓના મોત નિપજાવતાની ઘટનાને લઇ પ્રાંતિજ ભાંખરીયા બસસ્ટેન્ડ ખાતે રાત્રીનાં સમયે બીન રાજકીય કાર્યક્રમ યોજાયો હતો અને હિન્દુ- મુસ્લિમ સહિત જાયન્ટસ ગૃપ , વેપારીઓ , સામાજિક કાર્યકરો સહિત પ્રાંતિજ- તલોદ ના કોંગ્રેસ ના ધારાસભ્ય મહેન્દ્ર સિંહ બારૈયા પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને ઉપસ્થિત લોકોએ પાકિસ્તાન વિરોધી સુત્રોચ્ચારો કરી મૃત્યુ પામેલ સાત અમરનાથ યાંત્રિકો ને બે મીનીટ માટે મૌન પાડી કેન્ડલ સળગાવી ને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...