30 ટકાથી ઓછું પરિણામ લાવનાર શાળાઓ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
30 ટકાથી ઓછું પરિણામ લાવનાર શાળાઓ

વિજયનગરનાચિઠોડાની સેવા વિદ્યાલયમાં ભણતા 45 વિદ્યાર્થીઓ પૈકી 3 વિદ્યાર્થી પાસ થતાં શાળાનું પરિણામ 6.66 ટકા, તથા રાજપુરની એ.પી.ઠાકર હાઇસ્કૂલના 51 વિદ્યાર્થીઓ પૈકી 4 વિદ્યાર્થીઓ પાસ થતાં 5.84 ટકા અને તલોદની સી.આર.ભગત હાઇસ્કૂલના 22 વિદ્યાર્થીઓ પૈકી 4 વિદ્યાર્થીઓ પાસ થતા 18.18 ટકા પરિણામ આવ્યુ છે, જે 30 ટકા કરતા ઓછું છે. જેથી જો શાળાઓ સરકારી અનુદાન લેતી હશે તો તેના અનુદાનમાં કાપ મુકાશે.

અન્ય સમાચારો પણ છે...