તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રતાપજીના મુવાડામાં 11 ફૂટ લાંબો અજગર પકડાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી | તલોદ તાલુકાના પ્રતાપજીના મુવાડા ગામે તલોદ બીટ ગાર્ડ કેપ્ટન સિંહ ઝાલા અને તેમની ટીમ દ્વારા 11 ફૂટ લાંબો અને લગભગ 11 કિલો ગ્રામનો અજગર પકડી પાડી બેરણા જંગલમાં છોડી મૂક્યો હતો. અજગર પકડાતા ગામલોકોએ હાશકાર્યો અનુભવ્યો હતો બીટ રક્ષકની કામગીરીથી લોકો ખુશ થયા હતા. તસવીર-કલ્પેશ જોષી

અન્ય સમાચારો પણ છે...