તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરવાડા પાસેથી રૂ. 33 600નો દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી | સાબરકાંઠાના જિલ્લાના તલોદ તાલુકાના રણાસણ રોડ પર આવેલા વરવાડા ગામ નજીકથી પોલીસે જીજે-02, બી. એચ. 2822 નંબરની સ્વીફ્ટ કારમાંથી રૂ. 33, 600ની મત્તાનો વિદેશી દારૂ અને સ્વીફ્ટ કાર સાથે કુલ રૂ. 3.33 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઇને કાર ચાલક વિરૂદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસને જોઇને કાર ચાલક ભાગી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...