તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુંસરી માજી સરપંચ,મહિલા સરપંચનું સન્માન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુંસરી | તલોદ તાલુકાના શ્રેષ્ઠ ગામ તરીકે ગણાતા પુંસરીમાં જનસંપર્ક કાર્યાલય ખાતે અને અને દલિત સમાજના ભાઈઓએ પુંસરી માજી સરપંચ હિમાંશુભાઇ પટેલ અને મહિલા સરપંચ સુનંદાબેન પટેલનું સન્માન કર્યું હતું અને ગામના તુષારભાઈ જોશી ઘનશ્યામભાઈ જોશી, હસમુખસિંહ રાજુભાઈ પરમાર વગેરે આગેવાનો જનસંપર્ક કાર્યાલય ખાતે જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...